કેટરીનાએ માઈકલ ફેલ્પ્સ પાસેથી મેળવી ફિટનેસ ટિપ્સ…

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ ફિટનેસની કાળજી રાખવા માટે જાણીતી છે. એણે સ્વિમિંગમાં 23 ગોલ્ડ મેડલ્સ સહિત સૌથી વધુ ઓલિમ્પિક્સ મેડલ્સ (28) જીતનાર અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ પાસેથી 28 માર્ચ, ગુરુવારે નવી દિલ્હીમાં ફિટનેસ અંગે મહત્ત્વની ટિપ્સ મેળવી હતી. ફેલ્પ્સ એમના નવા પ્રોજેક્ટ 'અન્ડર આર્મર્સ' અંતર્ગત નવી દિલ્હીમાં સ્ટોર શરૂ કરવા ભારત આવ્યા છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]