કરિશ્મા તન્ના માલદીવમાં માણી રહી છે આનંદ…

અભિનેત્રી કરિશ્મા તન્ના નવા – 2020ના વર્ષનું સ્વાગત કરવા માટે હાલ માલદીવમાં ગઈ છે. બિકીનીમાં સજ્જ થઈને એણે ત્યાંના દરિયાકિનારે પોઝ આપ્યા હતા અને એ તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. કરિશ્મા ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કયામત કી રાત’ જેવી હિન્દી ટીવી સિરિયલોમાં ચમકી હતી, ‘બિગ બોસ – 2014’ની રનર-અપ હતી, ‘ઝરા નચકે દિખા’, ‘નચ બલિયે’, ‘ઝલક દિખલા જા’ જેવા ટીવી રિયાલિટી શોમાં જોવા મળી હતી અને ‘ગ્રેન્ડ મસ્તી’, ‘સંજુ’ ફિલ્મોમાં પણ ચમકી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]