અભિનેત્રી કરિશ્મા શર્મા ગરીબ બાળકોને મળી…

પવિત્ર રિશ્તા, પ્યાર તૂને ક્યા કિયા, યે હૈ મોહબ્બતેં, લવ બાય ચાન્સ, આહટ (સીઝન-6) જેવી ટીવી સિરિયલોમાં ચમકેલી અભિનેત્રી કરિશ્મા શર્માએ 26 એપ્રિલ, ગુરુવારે મુંબઈમાં સ્માઈલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા બાળકોને મળી હતી અને એમની સાથે થોડોક સમય આનંદ-મસ્તીમાં વિતાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]