શર્મિલા ટાગોરના 75મા જન્મદિવસની ઉજવણી…

હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે ગઈ 8 ડિસેંબરે એમનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. એ દિવસે તેઓ એમનાં અભિનેતા પુત્ર સૈફ અલી ખાન, અભિનેત્રી પુત્રવધુ કરીના કપૂર, પૌત્ર તૈમુર અલી, પુત્રી સોહા અલી ખાન, જમાઈ કુણાલ ખેમૂ, પૌત્રી ઈનાયાની સાથે રાજસ્થાનના રણથંભોર ટાઈગર સફારી પાર્કની મુલાકાતે ગયાં હતાં.