સૈફ, સારા, કરીનાએ સાથે ડિનર લીધું…

0
1890
બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન મુંબઈમાં એની પુત્રી સારા અલી ખાન અને બીજી પત્ની બનેલી કરીના કપૂર-ખાન સાથે મળીને ડિનર લીધું હતું. કરીના અને સાવકી પુત્રી સારા એકબીજાંને ભેટીને છૂટાં પડ્યા હતા એના પરથી જોવા મળ્યું કે પરિવારમાં કોઈ પ્રકારનો અણબનાવ નથી. સારા ‘કેદારનાથ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

જૂના દિવસોઃ સૈફ અલી ખાન એની પહેલી પત્ની અમ્રિતા સિંઘ, પુત્ર ઈબ્રાહિમ, પુત્રી સારા સાથે

સારા અલી ખાન એની માતા અમ્રિતા સિંઘ સાથે