જ્હાન્વી જિમમાં વર્કઆઉટ કરીને પાછી જતી હતી ત્યારે…

બોલીવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર 8 સપ્ટેંબર, રવિવારે મુંબઈના બાન્દ્રામાં એક જિમ્નેશિયમમાં વર્કઆઉટ કરીને પાછી જતી હતી ત્યારે એને કેમેરામાં ક્લિક કરવામાં આવી હતી.


જ્હાન્વી કપૂર હાલ 'તખ્ત' ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે.