જ્હાન્વીઃ લાઈમ ગ્રીન ડ્રેસ, તાજગીસભર લૂક

કોરોના વાઈરસ બીમારીને કારણે 2020નું વર્ષ નિરાશાજનક વર્ષ અંતને આરે છે ત્યારે બોલીવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે પોતે પ્રફુલ્લિત એ બતાવવા માટે પોતાનાં એક ફોટોશૂટમાંથી લાઈમ ગ્રીન ડ્રેસમાં સજ્જ તેની કેટલીક તસવીરો એનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. લોકડાઉન દૂર કરાયા બાદ પણ જ્હાન્વીએ હજી એની કોઈ નવી ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું નથી. છેલ્લે એ ‘ગૂંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ થિયેટરોમાં નહીં, પણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ હતી. જ્હાન્વી ત્રણ નવી ફિલ્મમાં જોવા મળશે – ‘દોસ્તાના 2’, ‘રુહી અફઝાના’, ‘તખ્ત’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]