‘ઈન્ડિયા બીચ ફેશન વીક’ પૂર્વે ઉજવણી…

‘ઈન્ડિયા બીચ ફેશન વીક’ ફેશન શૉ સંબંધિત મુંબઈમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં અભિનેત્રીઓ નિધિ અગ્રવાલ, વાલુસ્ચા ડી’સોઝા, સોફી ચૌધરી, કૃતિ ખરબંદા, ફેશન ડિઝાઈનર વિક્રમ ફડનીસ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘ઈન્ડિયા બીચ ફેશન વીક’ની પાંચમી આવૃત્તિ આવતી ૨૬, ૨૭, ૨૮ ઓક્ટોબરે ગોવામાં મેરિઅટ રિસોર્ટ એન્ડ સ્પા ખાતે યોજવામાં આવનાર છે. બીચ, રિસોર્ટ, ક્રૂઝ એન્ડ ડેસ્ટિનેશન વેર ફેશન અંતર્ગત આ ફેશન શો એશિયાનો સૌથી મોટો ગણાય છે. ઉપરની તસવીરમાં વિક્રમ ફડનીસ અભિનેત્રી સોફી ચૌધરીને કેક ખવડાવે છે.

કૃતિ ખરબંદા

ગાયિકા-અભિનેત્રી સોફી ચૌધરી

કૃતિ ખરબંદા, વિક્રમ ફડનીસ, સોફી ચૌધરી, ફેશન ડિઝાઈનર રોકી-S.

વિક્રમ ફડનીસ, કૃતિ ખરબંદા, રોકી-એસ

વિક્રમ ફડનીસ, કૃતિ ખરબંદા, રોકી-એસ

અભિનેત્રી, મોડેલ વાલુસ્ચા ડી’સોઝા (ડાબે) તથા અન્ય મોડેલ

નિધિ અગ્રવાલ

નિધિ અગ્રવાલ

નિધિ અગ્રવાલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]