ઈલિયાના એનાં બોયફ્રેન્ડ સાથે જોવા મળી…

બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝ 11 માર્ચ, સોમવારે મુંબઈમાં બાન્દ્રા પૂર્વમાં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલી યોઆચા રેસ્ટોરન્ટમાં એનાં બોયફ્રેન્ડ સાથે ડિનર પર ગઈ હતી. ત્યાંથી તેઓ બહાર આવ્યાં ત્યારે પ્રેસ ફોટોગ્રાફરોનાં કેમેરામાં બંને ઝડપાઈ ગયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]