કીર્તન દરબારમાં ઋતિક રોશન…

બોલીવૂડ અભિનેતા ઋતિક રોશન તેના પીઢ અભિનેતા પિતા રાકેશ રોશન તથા અન્ય પીઢ અભિનેતા જિતેન્દ્રની સાથે મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા શીખ ગુરુદ્વારામાં મહાન કીર્તન દરબારમાં ઉપસ્થિત રહ્યો હતો. બોલીવૂડ અભિનેત્રીઓ મોનિકા બેદી, ઉર્વશી રાઉતેલા અને શીબા પણ એ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.