‘મિસ ઈન્ડિયા’ માનુષી છિલ્લર બની ‘મિસ વર્લ્ડ 2017’…

ચીનમાં આયોજિત મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતના હરિયાણાની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતી લીધો છે. 17 વર્ષ બાદ ભારતની મિસ વર્લ્ડ બની છે. (તસ્વીર- ફેમિના મિસ ઈન્ડિયાના ટ્વીટરમાંથી)માનુષી છિલ્લર તેના માતા પિતા સાથે