હેપ્પી બર્થડે માધુરી દીક્ષિત…

બોલીવૂડની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. 1984માં ‘અબોધ’ ફિલ્મ સાથે એમણે અભિનયની કારકિર્દીનો આરંભ કર્યો હતો. એમની યાદગાર ફિલ્મો છે – તેજાબ, રામ લખન, પરિંદા, હમ આપ કે હૈં કૌન, દિલ તો પાગલ હૈ, દેવદાસ વગેરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]