GalleryFashion & Entertainment ગોવિંદા, માધુરીનો ધમાલ ડાન્સ… June 14, 2018 બોલીવૂડ કલાકારો ગોવિંદા અને માધુરી દીક્ષિતે 13 જૂન, બુધવારે મુંબઈમાં રિયાલિટી ટેલિવિઝન શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર ડાન્સ કરીને દર્શકોને દીવાના કરી દીધાં હતાં. ગોવિંદા અને માધુરીએ ‘ઈઝ્ઝતદાર’, ‘પાપ કા અંત’, ‘મહાસંગ્રામ’ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.