નવપરિણીત રણવીર-દીપિકાનું બેંગલોરમાં રિસેપ્શન…

બોલીવૂડ કલાકાર નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે એમનાં સગાસંબંધીઓ તથા ઓળખીતાંઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એ પ્રસંગની તસવીરો. દીપિકા ગોલ્ડન કાંજીવરમ સાડીમાં સુંદર લાગતી હતી જ્યારે રણવીર ફેશન ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઈન કરાયેલી શેરવાનીમાં શોભતો હતો. રણવીર-દીપિકા એમનું બીજું રિસેપ્શન 28 નવેમ્બરે મુંબઈમાં યોજવાનાં છે, જેમાં તેઓ ફિલ્મ ઉદ્યોગમાંનાં એમનાં મિત્રો અને શુભેચ્છકોને આમંત્રણ આપશે.

બેડમિન્ટન કોચ પી. ગોપીચંદ એમના પત્ની સાથે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]