નિક-પ્રિયંકાઃ પતિ-પત્ની બન્યાં બાદ પહેલી જ વાર જાહેરમાં…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિકોલસ (નિક) જોનાસ હવે પતિપત્ની બની ગયાં છે. બંનેએ ગયા શનિવાર અને રવિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યાં હતાં. 3 ડિસેમ્બર, સોમવારે તેઓ પતિ-પત્નીનાં રૂપમાં પહેલી જ વાર જાહેરમાં જાહેરમાં દેખાયાં હતાં. તેઓ જોધપુર એરપોર્ટ પર આવ્યાં હતાં અને દિલ્હી જવા રવાના થયા હતા જ્યાં તેઓ રિસેપ્શન યોજવાનાં છે. પ્રિયંકા તેનાં સેંથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર સાથે જોવા મળી હતી.

પ્રિયંકા અને નિક દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા બાદ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]