ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ્સ-2019…

મુંબઈમાં 13 ફેબ્રુઆરી, બુધવારે યોજવામાં આવેલા ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ્સ-2019 સમારંભમાં બોલીવૂડની અનેક અભિનેત્રીઓએ આકર્ષક વસ્ત્રોમાં સજ્જ થઈને સૌનું ધ્યાન એમની તરફ કેન્દ્રિત કર્યું હતું. સમારંભમાં દીપિકા પદુકોણ, કાજોલ, સોનમ કપૂર-આહુજા, પ્રીતિ ઝીન્ટા, જ્હાન્વી કપૂર સહિત અનેક અભિનેત્રીઓએ હાજરી આપી હતી. જ્હાન્વી કપૂરને ઈમર્જિંગ ફેસ ઓફ ફેશન (સ્ત્રી), ઈશાન ખટ્ટરને ઈમર્જિંગ ફેસ ઓફ ફેશન (પુરુષ), કાજોલને ટાઈમલેસ બ્યુટી, સોનાક્ષી સિન્હાને રિસ્ક-ટેકર ઓફ ધ યર, સોનમ કપૂરને મોસ્ટ સ્ટાઈલિશ સ્ટાર (સ્ત્રી), શાહીદ કપૂરને મોસ્ટ સ્ટાઈલિશ સ્ટાર (પુરુષ), દીપિકા પદુકોણને મોસ્ટ ગ્લેમરસ સ્ટાર (સ્ત્રી), શાહરૂખ ખાનને મોસ્ટ ગ્લેમરસ સ્ટાર (પુરુષ) એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.


દીપિકા પદુકોણ


કાજોલ


સોનમ કપૂર-આહુજા


કાજોલ


પ્રીતિ ઝીન્ટા


વિદ્યા બાલન-રોય કપૂર


જ્હાન્વી કપૂર


રેખા


શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ


અક્ષરા હાસન


કરિશ્મા કપૂર


સોનાક્ષી સિન્હા


બિપાશા બાસુ-ગ્રોવર


સુરવીન ચાવલા


જ્હાન્વી કપૂર


રેખા


રેખા


વિદ્યા બાલન


રકુલ પ્રીત સિંહ


રકુલ પ્રીત સિંહ


દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ


કરિશ્મા કપૂર


કરિશ્મા કપૂર


સની લિયોની


સોનાક્ષી સિન્હા


સોનલ ચૌહાણ


સોનલ ચૌહાણ


પૂજા હેગડે


પૂજા હેગડે


પૂજા હેગડે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]