રણવીર-દીપિકાનાં રિસેપ્શનમાં આવ્યાં બોલીવૂડ સિતારાઓ…

નવા જ પરણેલા બોલીવૂડ કલાકારો - રણવીર સિંહ અને દીપિકા પદુકોણે બોલીવૂડમાં એમનાં મિત્રો, ઓળખીતાંઓ, શુભેચ્છકો માટે 1 ડિસેમ્બર, શનિવારે મુંબઈમાં હોટેલ ગ્રેન્ડ હયાતમાં રિસેપ્શન રાખ્યું હતું. એમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, શ્વેતા બચ્ચન-નંદા, માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા-કોહલી, શબાના આઝમી અને જાવેદ અખ્તર, સંજય દત્ત, ઋતિક રોશન, સોનાક્ષી સિન્હા ઉપરાંત ક્રિકેટરો મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રણવીર-દીપિકાએ આ રિસેપ્શનમાં વેસ્ટર્ન લૂક ધારણ કર્યો હતો. (તસવીરોઃ માનસ સોમપુરા - ARTFIRST PHOTO DESIGNS)


ટાઈગર શ્રોફ અને દિશા પટની


નવદંપતી - રણવીર સિંહ અને દીપિકા પદુકોણ


શબાના આઝમી અને જાવેદ અખ્તર


નવદંપતી - રણવીર સિંહ અને દીપિકા પદુકોણ


ઋતિક રોશન


મુન્નાભાઈ અને સર્કિટ... સંજય દત્ત અને અર્શદ વારસી


અનુષ્કા શર્મા-કોહલી


શત્રુઘ્ન સિન્હા, સોનાક્ષી, પૂનમ સિન્હા


શ્વેતા નંદા, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય-બચ્ચન, અમિતાભ બચ્ચન


માધુરી દીક્ષિત


ક્રિકેટરો મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]