ડોલ્ચે એન્ડ ગબ્બાના વિમેન્સ ફોલ-વિન્ટર 2019-2020

ઈટાલીના મિલાન શહેરમાં આયોજિત એક ફેશન શો વખતે ડોલ્ચે એન્ડ ગબ્બાના વિમેન્સ ફોલ-વિન્ટર 2019-2020 કલેક્શનમાં સજ્જ થયેલી મોડેલ્સે રેમ્પ પર વોક કર્યું હતું.