ટાઈગર, દિશા રેસ્ટોરન્ટમાં ડિનર લઈને નીકળ્યાં…

બોલીવૂડ કલાકારો અને રીયલ લાઈફનાં મિત્રો ટાઈગર શ્રોફ અને દિશા પટની 26 મે, રવિવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરની 'બેશિયન' રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળીને એમની કારમાં જતાં હતાં ત્યારે એમને કેમેરામાં ઝડપી લેવામાં આવ્યાં હતાં. દિશાની 'ભારત' ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે.