ટાઈગર, દિશાએ પેપ્સી સ્વેગ ગીત લોન્ચ કર્યું…

બોલીવૂડ કલાકારો ટાઈગર શ્રોફ અને દિશા પટનીએ 7 એપ્રિલ, રવિવારે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમમાં પેપ્સી સ્વેગ એન્થમ લોન્ચ કર્યુ હતું. બંનેએ ત્યાં હાજર લોકો સાથે સેલિબ્રિટી ગેસ્ટ ડાન્સ પણ કર્યો હતો. ટાઈગર અને દિશા રીયલ લાઈફમાં પણ એકબીજાંની ખૂબ નિકટમાં છે. કાર્યક્રમ માટે બંનેએ કૂલ લુક પસંદ કર્યો હતો.