રણવીર-દીપિકાની ડિનર ડેટ…

0
1330
રિયલ લાઈફમાં પતિ-પત્ની બની ચૂકેલાં બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણે મુંબઈમાં તાજ કોલાબા રેસ્ટોરન્ટમાં સાથે ડિનર લીધું હતું અને ત્યાંથી બહાર નીકળ્યાં ત્યારે કેમેરાની આંખમાં ઝડપાઈ ગયાં હતાં.