‘સુપર ડાન્સર’ શોનાં સેટ પર દીપિકા, શિલ્પા…

બોલીવૂડ અભિનેત્રીઓ દીપિકા પદુકોણ અને શિલ્પા શેટ્ટી-કુન્દ્રાએ મુંબઈમાં ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરના સેટ પર હાજરી આપી હતી. દીપિકાએ યુવા ડાન્સર્સ સાથે ડાન્સની એક ઝલક બતાવી હતી અને એમની સાથે સેલ્ફી પણ ખેંચી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]