‘છપાક’ ફિલ્મના પ્રચાર માટે દીપિકાએ આપ્યાં પોઝ…

પોતાની આગામી હિન્દી ફિલ્મ 'છપાક'ના પ્રચાર માટે અભિનેત્રી દીપિકા પદુકોણે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ જુદાં જુદાં પોઝ આપ્યાં હતાં. એ વખતે એની સાથે ફિલ્મનાં નિર્દેશિકા મેઘના ગુલઝાર પણ ઉપસ્થિત હતાં.


'છપાક' ફિલ્મ, જે એસિડ હુમલાનો ભોગ બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનાં જીવન પર આધારિત છે તે 2020ની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]