‘દબંગ 3’નું ‘મુન્ના બદનામ હુઆ’ ગીત લોન્ચ કરાયું; નવી મુન્ની બની છે વારીના હુસૈન…

સલમાન ખાનને પોલીસ ઈન્સ્પેક્ટર ચુલબુલ પાંડેના રોલમાં ચમકાવતી 'દબંગ' સિરીઝની ત્રીજી ફિલ્મ 'દબંગ 3'નું ગીત 'મુન્ના બદનામ હુઆ' 30 નવેંબર, શનિવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સલમાન ખાન ઉપરાંત અભિનેત્રીઓ વારીના હુસૈના, સઈ માંજરેકર, ડાયરેક્ટર પ્રભુ દેવા ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ 20મી ડિસેંબરે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે 'દબંગ' ફિલ્મમાં સલમાનની ભાભી (અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની) મલાઈકા અરોરા-ખાને આઈટમ સોન્ગ કર્યું હતું 'મુન્ની બદનામ હુઈ'. (તસવીરોઃ માનસ સોમપુરા) ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS