‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધા-૨૦૧૮: ‘બલી અને શંભુ’

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત શુક્રવાર, ૫ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન્સ સભાગૃહ ખાતે સુરતના એક્સપ્રેશન ગ્રુપના નાટક ‘બલી અને શંભુ’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. (તસવીરોઃ દીપક ધુરી)