‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધા-૨૦૧૮: ‘કાચીંડો’

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત ગુરુવાર, ૪ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન્સ સભાગૃહ ખાતે મુંબઈની સંસ્થા ક્લેપ ટ્રેપ ધ ટ્રુપના નાટક ‘કાચીંડો’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી.

(તસવીરોઃ દીપક ધુરી)

આજનું નાટક (તા. ૪-૧-૨૦૧૮)

બલી અને શંભુ

સંસ્થાઃ એક્સપ્રેશન ગ્રુપ-સુરત

સ્થળઃ ભવન્સ-ચોપાટી, મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦