સ્ટાઈલિસ્ટ તાન્યા ઘાવરીની બર્થડે પાર્ટીમાં જ્હાન્વી-ખુશી..

બોલીવૂડનાં જાણીતાં સ્ટાઈલિસ્ટ તાન્યા ઘાવરીનાં બર્થડેની એમની સહેલીઓએ મુંબઈમાં ઉજવણી કરી હતી. બર્થડે પાર્ટીમાં કરીના કપૂર-ખાન, કરિશ્મા કપૂર, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, જેક્લીન ફર્નાન્ડિસ, મલાઈકા અરોરા, અમ્રિતા અરોરા, કરણ જોહર ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]