‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ વારાણસીમાં…

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની નવી ફિલ્મ આવી રહી છે 'બ્રહ્માસ્ત્ર'. એનું શૂટિંગ 2 જૂન, રવિવારે યાત્રાધામ વારાણસીમાં ગંગા નદીમાં એક નૌકા પર કરવામાં આવ્યું હતું અને રણબીર-આલિયાએ એમાં ભાગ લીધો હતો. 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ આ વર્ષની 20 ડિસેંબરે રિલીઝ કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.