બોલીવૂડ સિતારાઓએ કરી ગણેશ ચતુર્થીની ઉજવણી…

શ્રદ્ધા કપૂર, સોનાલી બેન્દ્રે, જિતેન્દ્ર, સોનુ સૂદ, શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન, વિવેક ઓબેરોય સહિત બોલીવૂડના અનેક કલાકારોએ 2 સપ્ટેંબર, સોમવારે એમનાં ઘરમાં ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને ગણેશ ચતુર્થી તહેવારની ઉજવણી કરી હતી.


શ્રદ્ધા કપૂર


સોનાલી બેન્દ્રે


સોનાલી બેન્દ્રે


સોનુ સૂદ


સલમાન ખાનની બહેન અર્પિતા અને માતા સલમા


વિવેક ઓબેરોય


સંજય દત્તનો પુત્ર શહરાન


જિતેન્દ્ર એમના પુત્ર તુષાર, પુત્રી એકતા, પૌત્ર સાથે


શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુન્દ્રા અને પુત્ર સાથે


શિલ્પા શેટ્ટી


કાર્તિક આર્યન


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]