બોલીવૂડઃ નવરાત્રીની ફિલ્મી ઉજવણી…

નવરાત્રી તહેવાર હાલ ગુજરાત અને મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે હિન્દી ફિલ્મીજગત – બોલીવૂડે પણ ફિલ્મી ગીતો દ્વારા આ તહેવારની ઉજવણીમાં આપેલા યોગદાનની તસવીરી ઝલક અહીં પ્રસ્તુત છે. ઉપરની તસવીર 1968માં આવેલી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં અભિનેત્રી નૂતન પર ફિલ્માવેલું લોકપ્રિય ગરબા ગીત ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ’ની છે.

httpss://youtu.be/YaKEUKaKrEc

અમિતાભ-રેખા (સુહાગ)અક્ષય ખન્ના (આ અબ લૌટ ચલે)અનિલ કપૂર અનિલ કપૂર-માધુરી દીક્ષિત, મોહસીન ખાન-સોનુ વાલિયાકરિશ્મા કપૂર ડિમ્પલ કાપડિયા-જેકી શ્રોફદીપિકા ચિખલીયા પૂનમ ધિલોનનરેશ કનોડિયારમેશ મહેતાનરેશ કનોડિયા નાના પાટેકર-ડિમ્પલ કાપડિયા નરેશ કનોડિયા-દીપિકા ચિખલીયા આયેશા ઝુલ્કાઆમિર ખાન-જુહી ચાવલાઅક્ષય ખન્ના-ઐશ્વર્યા રાય-સુમન રંગનાથનનાના પાટેકર-ડિમ્પલ કાપડિયા
અમિતાભ બચ્ચન-રેખા (સુહાગ)અમિતાભ બચ્ચનકરિશ્મા કપૂર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]