‘બધાઈ હો’નાં ‘માતા-પુત્ર’એ પુણેમાં ગણપતિ દર્શન કર્યાં…

0
1551
આગામી હિન્દી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘બધાઈ હો’માં માતાનો રોલ કરનાર નીના ગુપ્તા અને પુત્રનો રોલ કરનાર આયુષમાન ખુરાનાએ એમની ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળે એવા આશીર્વાદ માટે 20 સપ્ટેંબર, શુક્રવારે પુણેમાં પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની મુલાકાત લીધી હતી. ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા બની છે આયુષમાનની પ્રેમિકા.

આયુષમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા