અર્પિતા-આયુષની મેરેજ એનિવર્સરી પાર્ટીમાં બોલીવૂડ ઉમટ્યું…

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન-શર્મા અને આયુષ શર્માના લગ્નની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખાન પરિવારે એના સગાંસંબંધીઓ અને મિત્રો માટે મુંબઈમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ તસવીરમાં અર્પિતા અને આયુષ અર્પિતાનાં માતાપિતા સલીમ ખાન અને સલમા ખાન સાથે છે
એમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, સોનાક્ષી સિન્હા, કેટરીના કૈફ, જેક્લીન ફર્નાન્ડિસ, રીતેશ અને જેનેલિયા દેશમુખ સહિત બોલીવૂડના અનેક કલાકારો અને જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.


સલમાન-અર્પિતાનો ભાઈ અરબાઝ ખાન એની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે પહોંચ્યો હતો.


સોનાક્ષી સિન્હા


કેટરીના કૈફ


વાલુસ્ચા ડિસોઝા


ડેઈઝી શાહ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]