GalleryFashion & Entertainment સબ્યાસાચી નિર્મિત સાડીમાં આકર્ષક અનુષ્કા… September 26, 2018 બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા દિલ્હીમાં એક કાર્યક્રમમાં જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખરજી નિર્મિત જ્યોર્જેટ સાડી, કાળા રંગના હાઈ નેક બ્લાઉઝમાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. અનુષ્કાની નવી ફિલ્મ આવી રહી છે, ‘સુઈ ધાગાઃ મેડ ઈન ઈન્ડિયા’. આ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.