અનુપ જલોટા બન્યા સાન્તા ક્લોઝ…

પ્રસિદ્ધ ગાયક અને ભજનીક અનુપ જલોટાએ 25 ડિસેંબર, બુધવારે મુંબઈમાં એમના નિવાસસ્થાને એમના મિત્રો માટે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં તેમણે સાન્તા ક્લોઝનો વેશ ધારણ કર્યો હતો.