પ્રિયંકા, નિક લગ્નનાં રિસેપ્શનમાં સલમાનની ‘દબંગ’ એન્ટ્રી…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનાં પતિ નિક જોનાસે એમનાં લગ્ન નિમિત્તે 20 ડિસેંબર, ગુરુવારે મુંબઈમાં એમનાં ફિલ્મ ક્ષેત્રમાંના મિત્રો, ઓળખીતાઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એમાં સલમાન ખાન, સિમી ગરેવાલ, રણવીર સિંહ, દીપિકા પદુકોણે હાજરી આપી હતી.સલમાન ખાન અને સિમી ગરેવાલ
રણવીર સિંહ અને દીપિકા પદુકોણ