અમિતાભે દુર્ગા પૂજા કરી…

બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને 17 ઓક્ટોબર, બુધવારે નવરાત્રી-દુર્ગાષ્ટમી નિમિત્તે એમના પરિવારજનો સાથે મુંબઈમાં ખાર ઉપનગરમાં આવેલા મંદિરમાં જઈને દુર્ગા પૂજા કરી હતી અને માતાજી પાસે આશીર્વાદ માગ્યા હતા. એમની સાથે એમના પત્ની જયા, પુત્રી શ્વેતા બચ્ચ-નંદા પણ ઉપસ્થિત હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]