અમિતાભ એમની બે ‘સૌથી મોટી ગિફ્ટ્સ’ સાથે…

0
2195
ગઈ 11 ઓક્ટોબરે 76મો જન્મદિવસ ઉજવનાર બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર તસવીરો શેર કરી છે જેમાં એ તેમના પુત્ર અભિષેક અને પૌત્રી આરાધ્યા સાથે નિરાંતના સમયમાં છે.