મરૂન શરારામાં આકર્ષક આલિયા…

બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે 12 નવેમ્બર, સોમવારે કોલકાતામાં કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF 2018)માં હાજરી આપી હતી. મરૂન શરારામાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી. એની સાથે એનાં માતા સોની રાઝદાન પણ હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]