‘સારેગમપ’ના સેટ પર અક્ષય, સોનમ…

0
1853
આગામી હિન્દી ફિલ્મ ‘પેડમેન’નાં કલાકારો – અક્ષય કુમાર અને સોનમ કપૂરે મુંબઈમાં ટીવી સિંગિંગ રિયાલિટી શો ‘સારેગમપ – ઘે પંગા કર દંગા’ના સેટ પર હાજરી આપી હતી અને એ રીતે એમની ફિલ્મનો પ્રચાર કર્યો હતો. ‘પેડમેન’ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.