ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીકમાં પહેલી જ વાર ભાગ લીધો…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને 28 સપ્ટેંબર, શનિવારે પેરિસમાં પેરિસ ફેશન વીક ફેશન શોમાં પહેલી જ વાર ભાગ લીધો હતો. એ કોસ્મેટિક્સ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યાં એણે જાણીતી મોડેલ્સ સાથે રેમ્પ પર વોક કર્યું હતું. એણે લાંબી બાંયનો ડ્રેસ પહેર્યો હતો જેને વિશાળ ટ્રેલિંગ કેપ હતો. એણે ફીધર્ડ હીલ્સ સાથે પોતાનાં લુકને અલગ સ્ટાઈલ આપી હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]