રિયા ચક્રવર્તિ મુંબઈમાં…

બોલીવૂડ અને તેલુગુ અભિનેત્રી રિયા ચક્રવર્તિ અને બોલીવૂડ અભિનેત્રી તનીષા મુખરજીએ 22 માર્ચ, ગુરુવારે મુંબઈમાં સ્પીડો એક્વાફિઝિકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વર્કઆઉટ કર્યું હતું. રિયાએ સોનાલી કેબલ, હાફ ગર્લફ્રેન્ડ, બેન્ક ચોર જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે તનિષાએ સરકાર, ટેન્ગો ચાર્લી, સરકાર રાજ, તુમ મિલો તો સહી, એન્ના ફિલ્મોમાં કામ કર્યું છે. (ઉપરની તસવીરમાં રિયા ચક્રવર્તિ છે)

તનિષા મુખરજી

તનિષા મુખરજી

રિયા ચક્રવર્તિ