ઐશ્વર્યા ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ’થી સમ્માનિત…

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનું 8 સપ્ટેંબર, શનિવારે વોશિંગ્ટનમાં વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવીઝન (WIFT) ઈન્ડિયા એવોર્ડ્સ સમારંભમાં પ્રારંભિક ‘મેરિલ સ્ટ્રીપ એવોર્ડ ફોર એક્સેલન્સ’ એનાયત કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યા આ કાર્યક્રમમાં એની પુત્રી આરાધ્યા અને માતા સાથે ગઈ હતી. આ કાર્યક્રમમાં બોલીવૂડ નિર્દેશિકા ઝોયા અખ્તર અને ‘ધડક’ ફિલ્મની અભિનેત્રી જ્હાન્વી કપૂરનું પણ એવોર્ડ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]