રણવીર સિંહ સનગ્લાસીસ લોન્ચ કર્યા…

બોલીવૂડ એક્ટર રણવીર સિંહે 2 મે, બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના સનગ્લાસીસ લોન્ચ કર્યા હતા તે વેળાની તસવીરો.