સાયબર લો અને ઈલેક્ટ્રોનિક એવિડન્સ અંગે શિબિર

અખિલ ભારતીય અધિવકતા પરિષદ તથા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા સાયબર લૉ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ વિષયક બે દિવસીય શિબિરનું પ્રથમવાર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો હેતુ ફોરેન્સિક સાયન્સની દ્રષ્ટીએ ન્યાયિક પ્રક્રિયા તથા ન્યાયિક તપાસમાં વૈજ્ઞાનિક ૫દ્ધતિની સમજણ આપવાનો છે.રાજ્યનાં કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે બે દિવસીય કાર્યશાળાનો શુભારંભ કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]