વારાણસીમાં નાગ નાથિયો લીલા

વારાણસીમાં કળાકારોએ નાગ નાથિયો લીલા રજૂ કરી હતી, ત્યારે આ નાગ નાથિયો લીલી જોવા માટે ગંગા નદીને બેય કાઠે ભાવિક ભક્તોની ખુબ મોટી સંખ્યા ઉમટી હતી. કળાકારોએ શ્રી કૃષ્ણ ભગવાને નાગ નાથિયો હતો, તેવું અદભૂત દ્રશ્ય રજૂ કર્યું હતું.