શ્રીલંકાના વડા પ્રધાન વિક્રમસિંઘે તિરુપતિ મંદિરમાં દર્શને…

શ્રીલંકાના વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘેએ 2 માર્ચ, શનિવારે એમના પત્ની પ્રો. મૈત્રી વિક્રમસિંઘે સાથે આંધ્ર પ્રદેશના તિરુમાલાના તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરનાં મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં અને પૂજા-અર્ચના કરી હતી.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]