સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં અન્નકૂટ દર્શન…

વૈષ્ણવોએ નવા વિક્રમ સંવત વર્ષ 2076, જે ગુજરાતી નવું વર્ષ પણ ગણાય છે તેની શરૂઆતની ઉજવણીના ભાગ રૂપે 3 નવેંબર, રવિવારે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં અન્નકૂટના ભવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]