રાષ્ટ્રપતિએ નર્મદા મંદિરમાં પૂજા કરી

રાષ્ટ્રપતિ રામનોથ કોવિંદ આજે શનિવારે મધ્યપ્રદેશની મુલાકાતે હતા, તેમણે મધ્યપ્રદેશના અમરકંટકમાં આવેલ નર્મદા મંદિરમાં જઈને પૂજા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]