અલ્હાબાદમાં માઘ મેળોઃ સાઘુએ ટ્રેક્ટર ખેચ્યું

અલ્હાબાદમાં માઘ મેળો જામ્યો છે, ત્યારે એક સાઘુએ માઘ મેળાના કેમ્પસમાં ટ્રેક્ટરને ખેંચીને બતાવ્યું હતું. આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા.