મુંબઈમાં દહીહાંડી ઉત્સવની ઉત્સાહ-ઉમંગપૂર્વક ઉજવણી…

મુંબઈ શહેર તથા ઉપનગરોમાં 24 ઓગસ્ટ, રવિવારે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દહીહાંડી ઉત્સવની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોવિંદા બનેલા યુવકોના અનેક સમૂહે ઠેરઠેર રસ્તાઓ પર બાંધવામાં આવેલી મટકી ફોડીને ઉત્સવનો આનંદ માણ્યો હતો. કેટલાક સાર્વજનિક મંડળો દ્વારા આયોજિત ઉત્સવમાં છોકરીઓએ ગોવિંદા બનીને મટકી ફોડી હતી. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]